ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download

admin
3 Min Read
Voter ID Card Download

voter id card : આ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરો પોતાનું વોટર આઈડી કાર્ડ

ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ : હેલ્લો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા આર્ટિકલ માં જેમાં તમને જોવા મળશે કે તમે કેવી રીતે તમારું (Voter ID Card Download In Gujarati) ચુંટણી કાર્ડ download કરી શકો છો તમારા મોબાઈલ માં કે પછી તમારા કોમ્પ્યુટરમાં, તો તેની બધી A To Z માહિતી અહીંયા તમને જોવા મળશે.

વોટર આઈડી કાર્ડ કે જેણે આપણે બોલચાલની ભાષામાં ચૂંટણી કાર્ડથી પણ ઓળખીએ છીએ, આ ન ફક્ત ચૂંટણી સમયે તમને મત આપવાનો બંધારણીય હક આપે છે પરંતુ તમે ભારતના નાગરીક હોવાનો એક મહત્વનો પૂરાવો પણ છે. ભારતમાં હાલ ડુપ્લીકેટ વોટર આઈડી કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવાની સુવિધા નથી પરંતુ તમે તમારા વોટર આઈડી કાર્ડની તમામ વિગતો જરુર ડાઉનલોડ કરી શકો છો. જે આજે અમે તમને અહીં બતાવવા જઈ રહ્યા છે કે કઈ રીતે તમે ડુપ્લિકેટ વોટર આઈકાર્ડ પ્રિંટ કરી શકો છો.

[su_box title=”Note:” style=”glass” box_color=”#ff5000″ radius=”10″]ચૂંટણી કાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર હોઈ તેવા લોકો જ ઓનલાઇન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.[/su_box]

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download

  1. ચૂંટણી કાર્ડ ઓનલાઇન જોવા માટે તમારે સૌપ્રથમ તમારે ચૂંટણી કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહશે જેનું નામ છે NVSP (National Voter’s Service Portal) https://www.nvsp.in/ 
  2. ત્યારબાદ તમારે તે વેબસાઈટ માં લોગીન કરવાનું રહેશે.
    જો તમે પ્રથમ વખત વેબસાઈટ પર મુલાકાત કરો છો તો તમારે election card download કરવા માટે પહેલા રજીસ્ટર કરવું પડશે. પછી તમે તેમાં લોગીન કરી શકશો.
  3. લોગીન કર્યાબાદ તમને Download e-Epic નામનું ઓપ્શન દેખાશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  4. Download e-Epic પર ક્લિક કર્યાબાદ તમને નવુ પેજ જોવા મળશે જેમાં તમારે તમારું ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ રેફરન્સ નંબર નાખવા પડશે. અને નીચે તમારું રાજ્ય સિલેક્ટ કરી ને Search પર ક્લિક કરવાનું રહેશે.
  5. Search પર ક્લિક કર્યાબાદ તમારી details ખુલી જશે અને તમને તેમાં તમારા રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર પર જોવા મળશે અને નીચે Send Otp નામનું ઓપ્શન પાર જોવા મળશે પછી તમારે Send Otp પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં એક OTP (મેસેજ) આવશે જે તમારે Enter Otp ની જગ્યા એ દાખલ કારવાનું રહશે.
  6. Otp Enter કર્યા બાદ તમારે OTP Verification Done Successfully લીલા અક્ષર માં લખેયલું આવશે જો Otp સાચો હશે તો .પછી તમારે નીચે આપેલા captcha code ને ભરવા પડશે પછી Download e-Epic પર ક્લિક કરવાનું રહશે અને પછી તમારા મોબાઈલ માં તમારું ચૂંટણી કાર્ડ  ડાઉનલોડ PDF માં થઈ જશે .

ચૂંટણી પંચ તમને e-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. e-EPIC તમારા મતદાર કાર્ડનુ પીડીએફ વર્ઝન હોય છે. મતદાતા તેને પોતાના ફોનમાં સ્ટોર કરી શકે છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો DigiLocker પર પણ ઈ-એપિક કાર્ડને અપલોડ કરી શકો છો. તમે તેને પ્રિન્ટ કરાવ્યાં સિવાય લેમિનેટ પણ કરાવી શકો છો.

Share This Article

Useful Links

Copyright © 2024 Universal Gujarat. All Right Reserved.

Popup with custom content after scroll

Thank You

For Subscribing

You're almost done!

Please Check Out the New Themes!  blazethemes