Kinjal Dave – Shiv Bhola | Official Video Song | KD Digital

admin By admin
2 Min Read

Kinjal Dave – Shiv Bhola | Official Video Song | KD Digital

Kinjal Dave – Shiv Bhola | Official Video Song | KD Digital – Kinjal Dave Lyrics

Singer Kinjal Dave
Singer Lalit Dave
Music Jitu Prajapati
Song Writer Rajan Rayka, Dhaval Motan

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે ( 2 )

હે જેનો કાળ છે અંગારો આગ સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે

હે જેના નોમ નો જગ ને વેરાંગ તોય શિવ ભોળો છે ( 2 )

હે જેના માથે સે ત્રીજી આંખ સિંહાસન વાઘ
તોય બાપો ભોળો છે

એ ભોળીયો ભોળો છે…

હે જેનું ઘર છે કૈલાસ મોટા ડુંગર મા વાસ
જે મન થી માને પુરી કરે એની આશ

બ્રહ્મા વિષ્ણુ છે ખાસ પાપી આવે ના પાસ
ત્રણેય લોક ને મહાદેવ નો વિશ્વાસ
ભુતડા ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે
ભુત ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
શિવ ભોળો છે…

હે વાલો જોવે ના કાંઈ
દાનવો ને મળી જાય કોઈ જંપે જો જાપ
ૐ નમઃ શિવાય

જુઢ બોલો તો રિસાય સત બોલો તો રીજાય
માટે દેવો નો ઈતો દેવ કેવાય
કોઈ ને કરતો નથી નિરાશ
એટલે ભોળો છે
કોઈ ને કરતો નથી નિરાશ
બાપો ભોળો છે

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે

હે જેના લલાટે ભભુતી રાખ
સિંહાસન વાઘ
તોય બાપો ભોળો છે

એ શિવ ભોળો છે
ભોળીયો ભોળો છે

Source: KD Digita Youtube

I hope you enjoyed that article. We provide similar information every day via our UniversalGujarat.in website. So you can also follow our website and do not forget to like and share this article if you liked it.

Share This Article
Leave a comment